Economic impact of bushfires likely to break all records - બુશફાયરથી થયેલું નુકસાન તમામ રેકોર્ડ્સ તોડે તેવી શક્યતા

6:39
 
Share
 
Manage episode 250624445 series 2506247
By SBS Radio and SBS Gujarati. Discovered by Player FM and our community — copyright is owned by the publisher, not Player FM, and audio is streamed directly from their servers. Hit the Subscribe button to track updates in Player FM, or paste the feed URL into other podcast apps.

ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરીયા રાજ્યમાં વરસાદ પડવો તે બુશફાયરની લડત માટે રાહતના સમાચાર છે પરંતુ આ વરસાદનું પાણી પ્રદુષિત થઇ જળાશયોમાં ભળે તેવી પણ શક્યતા પેદા થઇ છે. આ ઉપરાંત, ઇતિહાસના સૌથી ભયાનક બુશફાયરના કારણે આર્થિક નુકસાનના તમામ રેકોર્ડ તૂટે તેવું અનુમાન લગાવાઇ રહ્યું છે. તો એક નજર કરીએ હોનારતના લેખા - જોખા પર...

-

339 episodes