Jinisha Desai public
[search 0]
More
Download the App!
show episodes
 
Short stories in Gujarati, ગુજરાતી વાર્તાઓ .. This podcast is for all those people who enjoys listening short stories in Gujarati. આ પોડકાસ્ટ તે બધા લોકો માટે છે જે ગુજરાતીમાં વાર્તાઓ સાંભળવાનું પસંદ કરે છે. This is the best Gujarati podcast for listening various kinds of short stories like moral stories, mythology stories, folktales, fairy tales, etc. આ પોડકાસ્ટ એ અમારો નવીનતમ પ્રયોગ છે જેના દ્વારા અમે રોજ નવી નવી ગુજરાતી વાર્તાઓ પિરસિસુ જે નાના મોટા દરેક માણી શકે. તમારા ઘરે કે આડોશ પાડોશ મ ...
  continue reading
 
Loading …
show series
 
Let's listen this small story and try to understand that we can't hide our sins. ચાલો આપણે એક ટૂંકી વાર્તા દ્વારા સમજીએ કે તમે તમારા પાપ ક્યારેય છુપાવી નહી શકો.
  continue reading
 
There is a king who decided to handover his Kingdom to one of the Prince. Let's see how he choose next king. એક રાજા હતો જેણે પોતાના ત્રણ રાજકુમારો માં થી એકને રાજગાદી સોંપવાનું નક્કી કર્યું. તો ચાલો આપણે જોઈએ તેણે કયા રાજકુમાર ને ગાદી સોંપી.
  continue reading
 
Sometimes what you see isn't always what it seems. Things might be different than what it looks like. કેટલીક વખત તમે જે જુવો છો તે તેવું જ નથી હોતું. વસ્તુઓ જેવી દેખાય છે તેના કરતા અલગ હોય છે.
  continue reading
 
Many a times as a young generation we ignore elderly advice, which sometimes results into serious consequences. Let's see what happened in this story. ઘણીવાર આપણે મોટાની શિખામણને અવગણતા હોઈએ છીએ, જેના ક્યારેક દુષ્પરિણામો આવતા હોય છે. ચાલો આવી જ એક વાર્તા સાંભળીએ.
  continue reading
 
When you wait for somebody to help you, nobody will come forward to help you. You need to help yourself. જયારે તમે મદદ ની આશાએ કોઈની રાહ જોશો, તો કોઈ તમારી મદદ કરવા આગળ નહી આવે. તમારે તમારી મદદ જાતેજ કરવી પડશે.
  continue reading
 
Something when some incidents happen with us or the people surrounding us, we thought that the God is not doing justice. But the God is always doing the justice, it's his job. ઘણીવાર જ્યારે આપણી કે આપણા આજુબાજુના લોકો સાથે કોઇક અઘટિત ઘટના બની જાય છે, ત્યારે આપણને એવું લાગે છે કે ભગવાને આનો ન્યાય નથી કર્યો. પણ ભગવાન હંમેશા ન્યાય કરે જ છે, એ એમનું કર…
  continue reading
 
Many a times if we persist our trust in the God, the God really helps us. ઘણીવાર જો આપણે ભગવાનમાં આપણો વિશ્વાસ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ જાળવી રાખીએ, તો ભગવાન આપણને ખરેખર મદદ કરતા હોય છે.
  continue reading
 
Many people carrying burden of their past with them and thus not able to live in the present. ઘણા લોકો પોતાના ભૂતકાળને સાથે લઈને જીવે છે અને તેના કારણે વર્તમાન કાળને પણ સારી રીતે માણી નથી શકતા.
  continue reading
 
Sometimes conquering your fear is greater than conquering other all things in your life. કેટલીક વાર તમારા ભય ને જીતવો એ બીજી બધી બાબતો કરતા તમારા જીવનમાં વધારે મહત્વનું હોય છે.
  continue reading
 
Let's listen the story about how we can symbolise three ships near by the Titanic, when the Titanic was drowned. ચાલો સાંભળીએ એક વાર્તા કે આપણે કેવી રીતે ત્રણ ટાઇટેનિકની નજીક રહેલા જહાજને સમજી શકીયે જ્યારે ટાઇટેનિક ડૂબી રહ્યું હતું.
  continue reading
 
Sometimes we just need little more patience, if we do that we will achieve greater results. ઘણીવાર આપણે થોડી વધારે ધીરજ રાખવાની જરૂર હોય છે, અને જો આપણે ધીરજ રાખીએ તો ધાર્યા કરતા ઘણું વધારે સારું મળતું હોય છે.
  continue reading
 
Sometimes our companionship change our life. Good companionship brings good things to our life, while bad companionship brings bad things. ક્યારેક આપણી સંગત આપણું જીવન બદલી નાખતી હોય છે. સારી સંગત આપણા જીવનમાં સારી વસ્તુઓ લઈ ને આવે છે, જ્યારે ખરાબ સંગત ખરાબ વસ્તુઓ લઈને આવે છે.
  continue reading
 
Sometimes we forgot everything to satisfy our greed, but end of the day it doesn't prove anything to us. કયારેક આપણે આપણા લોભ ને સંતોષવા માટે બધું જ ભૂલી જઈએ છીએ, પણ અંતે તે કામમાં આવતું નથી.
  continue reading
 
When we are looking around and find what we don't have, we actually forgot what we have. જ્યારે આપણે આપણી આજુબાજુમાં જોઈએ છીએ અને આપણને ખબર પડે છે કે આપણી પાસે શું નથી, પણ આપણે જે આપણી પાસે છે તેને ભૂલી જઈએ છીએ.
  continue reading
 
Sometimes we consider our situation as a problem, but it's just a situation and not a problem if you find the way out. ઘણીવાર આપણે પરિસ્થિતિને જ મુશ્કેલી માની લઈએ છીએ, પણ એ માત્ર પરિસ્થિતિ જ છે પણ મુશ્કેલી નથી જો આપણે તેમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી કાઢીએ તો.
  continue reading
 
Your honesty is best way to earn respect and trust. It's courageous and most expensive asset you are possessing. તમારી પ્રમાણિકતા એ આદર અને વિશ્વાસ કમાવાનો શ્રેષ્ઠ રસ્તો છે. પ્રમાણિકતા એ તમારી સૌથી કિંમતી મૂડી છે.
  continue reading
 
Sometimes when we do something good without any kind of expectations, we always get an unexpected reward. ક્યારેક આપણે કોઈપણ જાતની અપેક્ષા રાખ્યા વિના કોઈ સારું કામ કરીએ છીએ, ત્યારે આપણને તેનું સારું વળતર પણ મળતું હોય છે.
  continue reading
 
Sometimes we are thinking the other way and blame God for whatever is happening with us. But God is not our enemy but our friend. ક્યારેક આપણે જુદી રીતે વિચારીએ છીએ ત્યારે આપણી સાથે બનતી ઘટનાઓનો દોષ ભગવાનને આપવા માંડીએ છીએ. ભગવાન આપણા દુશ્મન નથી પણ મિત્ર છે.
  continue reading
 
Sometimes we consider our defects as a roadblock for our progress, but it will help us. ક્યારેક આપણે આપણી ખામીઓને સફળતાના માર્ગમાં અડચણ સમજીએ છીએ, પણ તે ખામીઓ જ આપણને મદદ કરે છે.
  continue reading
 
Seeing is believing, but sometimes the most real things in the world are the things we can't see. આપણે જે જોઈએ છીએ તેને જ માનીએ છીએ, પણ ઘણીવાર સાચી વસ્તુ આપણે નથી જોઈ શકતા.
  continue reading
 
Many a times we go too far for big problems, but then we find solutions near by. ઘણીવાર આપણે મુશ્કેલીનું સમાધાન શોધવા ઘણા દુર નીકળી જતા હોઈએ છીએ, પણ પછી તેનું સમાધાન આપણી નજીકથી જ મળી જતું હોય છે.
  continue reading
 
Sometimes when we lost everything, there is still ray of hope. Just follow it and you will find your fortune. ઘણીવાર જ્યારે આપણે બધુજ ગુમાવી દેતા હોય છે ત્યારે પણ આશા નું એક કિરણ આપણને રખાય છે. બસ તમે એ કિરણની પાછળ જાઓ, તમને તમારી કિસ્મત મળી જશે.
  continue reading
 
Sometimes we just help without thinking, but it always bounced back. ક્યારેક આપણે કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના મદદ કરતા હોઈએ છીએ, પણ તેના બદલામાં હંમેશા વળતી આપણી જ મદદ થતી હોય છે.
  continue reading
 
Sometimes you need to fight with yourself to achieve your goals. Let's see how Shravan did it. ક્યારેક આપણે ધ્યેય ને સિદ્ધ કરવા આપણી જાત સાથેજ લડાઈ લેવી પડે છે. ચાલો જોઈએ કે શ્રવણે શું કર્યું.
  continue reading
 
Many a times people will keep talking about you, sometimes good but more time bad. Ignore them. That's the key to success. ઘણીવાર લોકો તમારા વિશે વાતો કરશે, ક્યારેક સારી તો મોટાભાગે ખરાબ. તેને તમે અનદેખી કરી દો. આજ સફળતાની ચાવી છે.
  continue reading
 
Many a times we are heavily impacted by the words spoken for us. Let's listen a story to understand it. ઘણીવાર આપણી આજુબાજુમાં કે આપણા માટે બોલતા શબ્દો ની આપણા જીવનમાં ખૂબ જ ઊંડી અસર થતી હોય છે. ચાલો આ વાત ને એક વાર્તા દ્વારા સમજીએ.
  continue reading
 
Sometimes you just believe blindly without verifying the truth behind it, which leads into big chaos. ક્યારેક આપણે કોઈ વાતને સિધીજ માની લઈએ છીએ, એ વાતમાં કેટલી સચ્ચાઈ છે તે જાણ્યા વગર. જેને કારણે આપણા જીવનમાં ઘણા મોટા છબરડા વળતા હોય છે.
  continue reading
 
Sometimes destiny plays major role in deciding what you get at what time. ક્યારેક તમારું નસીબ ખુબજ મોટો ભાગ ભજવે છે એ નક્કી કરવામાં કે તમને કેટલું મળશે અને ક્યારે મળશે.
  continue reading
 
If you do prayer from the bottom heart, you will get amazing results in difficult times. મુશ્કેલી ના સમયમાં જો તમે હૃદય ના ઊંડાણથી પ્રાર્થના કરો તો તમને તેના અદભુત પરિણામો મળી શકે છે.
  continue reading
 
There is continuous battle going inside us between good and bad. It's up to you who will win. આપણી અંદર સતત સારા અને ખરાબ વચ્ચે યુદ્ધ ચાલતું હોય છે, એ આપણા પર નિર્ભર રાખે છે કે કોણ જીતશે.
  continue reading
 
When something happens to you will you see the positive side or negative side ? જ્યારે તમારી સાથે કોઈ ઘટના બને છે, તો તમે તેને સકારાત્મતાથી લો છો કે નકારાત્મકતાની લો છો ?
  continue reading
 
Many times solutions of your problems lies with you if you give time to yourself. ઘણી વખત તમારી મુસીબતો પોતાની જાતને સમય આપવાથી ઓછી થઈ જાય છે.
  continue reading
 
When you get option to choose from you choose lion or jackal. જ્યારે તમને પસંદગી આપવામાં આવે તો તમે સિંહ થવાનું પસંદ કરો કે શિયાળ થવાનું પસંદ કરો.
  continue reading
 
Do you frustrated for what you don't have ? Then you must listen this story. શું તમે તમારી પાસે જે નથી તેનાથી ઉદ્વેગ પામી જાઓ છો તો આ વાર્તા તમારે સાંભળવી જોઈએ.
  continue reading
 
Do you stop working (hard) when you see it's not fruitful ? Then this is the story for you. શું તમે જાણો કે તમારી મહેનત સફળ થવાનો કોઈ ચાન્સ નથી, ત્યારે તમે મહેનત કરવાનું છોડી દો ? તો પછી આ વાર્તા તમારે જરૂરથી સાંભળવી જોઈએ.
  continue reading
 
When you think about other people rather than being selfish, it's more satisfying experience. જ્યારે તમે સ્વાર્થી ના બનતા બીજા લોકો વિશે પણ વિચારો છો, ત્યારે તે ખુબજ સંતોષકારક અનુભવ બની રહે છે.
  continue reading
 
Loading …

Quick Reference Guide